Gujarati Vyakaran Quiz No. 1 (Gujarati Grammar Quiz No. 1)
Hello Friends.... We are put here a small quiz of Gujarati Vyakaran (Grammar). There are 15 questions given in this Gujarati Grammar Quiz. This Gujarati Vyakaran quiz is very useful for your upcoming GPSC, Talati, Clerk, Police Sub Inspector (PSI), Binsachivalay etc exams.
Gujarati Vyakaran Quiz No. 1 (Gujarati Grammar Quiz No. 1)
1. હાથ મસ્તક પર હોવા : રૂઢિપ્રયોગનો અર્થ જણાવો.
કૃપા કે મહેરબાની હોવી"
2. પૃથ્વી છંદમાં કેટલા અક્ષર હોય છે ?
૧૭
3. 'આગે આગે ગોરખ જાગે' કહેવતનો અર્થ સમજાવો.
કાલની ચિંતા આજે ન કરવી.
4. 'અંકુશ શબ્દનો સાચો સમાનર્થી શબ્દ જણાવો.'
દાબ"
5. જૂની પ્રણાલિકાનું આચરણ તેમજ સમર્થન કરનાર : શબ્દસમૂહ માટે એક શબ્દ
રૂઢિચુસ્ત"
6. 'પાણી પહેલા પાળ બાંધવી' કહેવતનો અર્થ જણાવો.
દીર્ઘદ્રષ્ટિ વાપરવી"
7. 'મીનીટ' શબ્દની સાચી જોડણી બતાવો.
મિનિટ"
8. 'અનેકાનેક' શબ્દની સંધિ છોડો.
અનેક+અનેક"
9. 'દુકાળ' સમસનો પ્રકાર જણાવો.
કર્મધારય"
10. અહી આપેલ વાકયમાથી નિપાત શોધો : આ ખુલ્લી જગ્યામાં એક જ બંદીવાન ચાલતો હતો.
જ"
11. નીચે આપેલ જોડીમાંથી કઈ જોડી ખોટી છે તે શોધો.
માલિક-માલકણ"
12. વિશિષ્ટ આવડત પ્રાપ્ત કરવા કર્મચારીને સૌદ્ધાંતિક અને વ્યવહારું શિક્ષણ આપવું એટલે......
તાલીમ"
13. પગ ભાંગી પડવા : રૂઢિપ્રયોગનો અર્થ સમજાવો.
હિંમત ખૂટી જવી"
14. પોતાની જાતને છેતરવી : શબ્દસમૂહ માટે એક શબ્દ.
આત્મ વંચના"
15. 'આગગાડી' સમાસ ઓળખાવો.
મધયમપદલોપી"
💥 Best Study Material PDF Files For All Competitive Exams : Click Here
💥 For Latest Job Updates : Click Here
💥 Gk In Gujarati : Gujarati General Knowledge : Click Here
No comments