Gujarat Police Bharti News 2021 - ગુજરાત પોલીસ ભરતી સંબંધિત મહત્વના સમાચાર
કમોસમી વરસાદ પછી વાદળછાયા વાતાવરણને કારણે મેદાન દોડવા યોગ્ય ન થતાં આવતીકાલ તારીખ ૬/૧૨/૨૧ ના રોજ એસઆરપી ગૃપ વાવ., સુરત ખાતે પોલીસ ભરતીની શારીરીક કસોટી મોકુફ રાખવામાં આવેલ છે. રાજ્યમાં અન્ય ૧૪ જગ્યાએ શારીરિક કસોટી લેવામાં આવશે.#LRD_ભરતી
— Hasmukh Patel (@Hasmukhpatelips) December 5, 2021
અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા લોકરક્ષક ભરતીના ઉમેદવારો માટે કાયદાના વિષયની તાલીમ નું આયોજન pic.twitter.com/dKD9qfPfFZ
— Hasmukh Patel (@Hasmukhpatelips) December 4, 2021
કમોસમી વરસાદને કારણે એસઆરપી ગૃપ 5, ગોધરા ખાતે તારીખ 3/12/21ના રોજ લેવાનાર પો.સ.ઇ /લોકરક્ષકની શારીરીક કસોટી મોકૂફ રાખવામાં આવી છે. નવી તારીખ હવે પછી ઉમેદવારોને જણાવવામાં આવશે.
— Hasmukh Patel (@Hasmukhpatelips) December 2, 2021
કમોસમી વરસાદને લીધે પોલીસ હેડ કવાર્ટર, ભરૂચ ખેડા સુરેન્દ્રનગર અમરેલી તથા SRPF ગૃપ-૧૧, વાવ-સુરત અને SRPF ગૃપ-૭, નડિયાદ એમ કુલ ૬ મેદાનો ખાતે પોસઇ/ લોકરક્ષકની તા.૦૩/૧૨/૨૦૨૧ અને તા.૦૪/૧૨/૨૦૨૧ ના રોજ લેવાનાર શારિરીક કસોટી મોકુફ રાખવામાં આવેલ છે. નવી તારીખ હવે પછી જણાવવામાં આવશે.
— Hasmukh Patel (@Hasmukhpatelips) December 2, 2021
જે ઉમેદવારોને બે કે તેથી વધુ કોલલેટર મળેલ છે અને તે અંગે બોર્ડને અરજી કરેલ છે તેવા ઉમેદવારોના પાછળની તારીખના કોલ લેટર પહેલાની તારીખ સાથે મર્જ કરી દેવાની પ્રક્રિયા ચાલુ છે. તેના નિર્ણયની રાહ જોયા વિના ઉમેદવારોએ પહેલાંની તારીખે શારીરિક કસોટી આપવાની રહેશે.#LRD_ભરતી
— Hasmukh Patel (@Hasmukhpatelips) December 1, 2021
જેઓને બે કે તેથી વધુ કોલલેટર મળેલ છે બોર્ડને અરજી કરી જાણ કરવાની તેમની ફરજ છે. આવું ન કરનાર વિરુદ્ધમાં પગલાં લેવામાં આવશે. બોર્ડને જાણ કરી તેઓએ પહેલા આવતી તારીખે પરીક્ષા આપવાની રહેશે.#LRD_ભરતી
— Hasmukh Patel (@Hasmukhpatelips) December 1, 2021
બધા મેદાનની વરસાદની સમીક્ષા કરી જ્યાં તારીખ ત્રણ અને ચારના રોજ શારીરિક કસોટી થઈ શકે તેમ ન હતી તે ભરૂચ અને વાવ-સુરત તે બે જ મેદાન પર તે બે દિવસ માટે કસોટી મોકૂફ રાખવામાં આવી છે.#LRD_ભરતી
— Hasmukh Patel (@Hasmukhpatelips) December 1, 2021
કમોસમી વરસાદના કારણે પોલીસ હેડ કવાર્ટર, ભરૂચ તથા SRPF ગૃપ-૧૧, વાવ-સુરત ખાતે પો.સ.ઇ. / લોકરક્ષકની તા.૦૩/૧૨/૨૦૨૧ અને તા.૦૪/૧૨/૨૦૨૧ ના રોજ લેવાનાર શારિરીક કસોટી મોકુફ રાખવામાં આવેલ છે. ઉમેદવારોને શારિરીક કસોટીની નવી તારીખ હવે પછી જણાવવામાં આવશે.#LRD_ભરતી
— Hasmukh Patel (@Hasmukhpatelips) December 1, 2021
જોડિયા ભાઈ બહેનના કિસ્સામાં કોલલેટર ઇસ્યુ થયેલ ન હોય તો તે અંગેનો નિર્ણય તારીખ 6 ડિસેમ્બર સુધીમા વેબસાઇટ પર મુકવામાં આવશે.#LRD_ભરતી
— Hasmukh Patel (@Hasmukhpatelips) December 1, 2021
રિપોર્ટિંગ ટાઈમ પ્રમાણે ઉમેદવારને મેદાનમાં પ્રવેશ આપવામાં આવશે. 6 વાગ્યાના રિપોર્ટિંગ ટાઈમ વાળા ઉમેદવારને 7 વાગ્યાના ટાઈમ વાળા ઉમેદવારથી પહેલા પ્રવેશ આપવામાં આવશે. પરંતુ 7 વાગ્યાના ઉમેદવારોનો પ્રવેશ શરૂ થયા બાદ આવનાર છ વાગ્યાના ઉમેદવારને છેલ્લી બેચમાં દોડાવવામાં આવશે#LRD_ભરતી
— Hasmukh Patel (@Hasmukhpatelips) November 29, 2021
Official Site: https://lrdgujarat2021.in/
No comments