ગુજરાત પોલીસ ભરતીના ઉમેદવારો માટે વિવિધ જિલ્લાઓમાં રહેવા માટેની જગ્યાઓની માહિતી
પોલીસ તાલીમ કોલેજ જુનાગઢ પીએસઆઇ હોસ્ટેલ તથા બેરેકમાં ૫૦૦થી વધુ ઉમેદવાર માટે રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે ઉમેદવારને લાભ લેવા વિનંતી.
— Hasmukh Patel (@Hasmukhpatelips) December 2, 2021
અમરેલી જિલ્લા પોલીસ દ્વારા પોલીસ મુખ્ય મથક ખાતે સો જેટલા ઉમેદવાર માટે રહેવાની વ્યવસ્થા કરવામાં આવેલ છે
— Hasmukh Patel (@Hasmukhpatelips) December 2, 2021
એસઆરપી ગ્રુપ નડિયાદ સામે આવેલ જલારામ મંદિરમાં પોલીસ ભરતીના 300 ઉમેદવાર માટે રહેવાની વ્યવસ્થા કરવામાં આવી. સંસ્થા નો ખુબ ખુબ આભાર.
— Hasmukh Patel (@Hasmukhpatelips) December 2, 2021
સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા પોલીસ ભરતીના 650 ઉમેદવારો માટે રહેવાની વ્યવસ્થા કરવામાં આવી. ઉત્કૃષ્ટ કામગીરી માટે અભિનંદન. pic.twitter.com/W918A1uk8F
— Hasmukh Patel (@Hasmukhpatelips) December 2, 2021
ખેડા જિલ્લા પોલીસ મુખ્યમથક ખેડા કેમ્પ ખાતે 250 ઉમેદવારો માટે ખેડા જિલ્લા પોલીસ દ્વારા રહેવાની વ્યવસ્થા.
— Hasmukh Patel (@Hasmukhpatelips) December 2, 2021
સુંદર પ્રયાસ બદલ આભાર
ગોધરા ખાતે ઉમેદવારોને રહેવા માટેની વ્યવસ્થા. પ્રશંસનીય પ્રયાસ માટે આ સંસ્થાઓ તથા પંચમહાલ જિલ્લા પોલીસનો આભાર pic.twitter.com/nYxLhvzGnl
— Hasmukh Patel (@Hasmukhpatelips) December 2, 2021
પોલીસ ભરતી માટે આવતા 400 યુવાનો રહી શકે તેવી ગોંડલ નગરપાલિકા દ્વારા શેલ્ટર હોમમાં વ્યવસ્થા. pic.twitter.com/i21NwO1Fpz
— Hasmukh Patel (@Hasmukhpatelips) December 1, 2021
No comments