અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ ક્લિક કરો

હવે ફક્ત 10 મિનિટમાં મેળવો તમારું પાનકાર્ડ | અરજી કરો @www.pan.utiitsl.com

 હવે માત્ર 10 જ મિનિટમાં મેળવો તમારું પાનકાર્ડ | અરજી કેવી રીતે કરવી ? | PAN CARD શુ છે? | પણ કાર્ડ કેવી રીતે બનાવશો ? મિત્રો, PAN CARD એ દરેક વ્યક્તિ માટે ખૂબ જ  અગત્યનું છે. મિત્રો, આ પોસ્ટમાં આપણે પાનકાર્ડ વિશે માહિતી જોઈશું. PAN CARD શુ છે? PAN CARD વિશે ઘણી બધી માહિતી જોઈશું. તમને બધાં ને ખબર જ હશે કે પણ કાર્ડ આપણા બધા માટે કેટલું ઉપયોગી છે. દરેક વ્યક્તિની ઓળખ માટે એક કાર્ડ હોવું જરૂરી છે. વ્યક્તિના પાનકાર્ડ થી વ્યક્તિ ઓળખ થાય છે.

હવે માત્ર 10 મિનિટમાં મેળવો તમારું પાનકાર્ડ / અરજી કરો @www.pan.utiitsl.com


હવે માત્ર 10 મિનિટમાં મેળવો તમારું પાનકાર્ડ / અરજી કરો @www.pan.utiitsl.com

PAN CARD શુ છે?

મિત્રો, PAN CARD વિશે વાત કરીએ તો પાનકાર્ડનું પૂરું નામ પરમેનન્ટ એકાઉન્ટ નંબર છે. પાનકાર્ડને કોઈ પણ નાણાંકીય વ્યવહાર માટે અગત્યનું ગણવામાં આવે છે.

PAN CARD માં 10 અંકનો આલ્ફાન્યુમેરિક નંબર હોય છે. જે આવકવેરા વિભાગ પાસે ઉપલબ્ધ હોય છે. તમારી આવકમાંથી આવક વેરો ભરવા માટે પાનકાર્ડ ખૂબ જ ઉપયોગી છે. 

ઇન્કમટેક્સ વિભાગના નિયમોનુસાર એક વ્યક્તિ પાસે એક જ પાનકાર્ડ હોય છે. જો એક કરતાં વધુ પાનકાર્ડ કઢાવેલ હોય તો તેને 10,000 રૂપિયા સુધી દંડ પણ થઈ શકે છે.

PAN CARD નું પુરુ નામ જણાવો.

Permanent Account Number ( પરમેનન્ટ એકાઉન્ટ નંબર )

PAN CARD જરૂરી કેમ ?

મિત્રો, PAN CARD જરૂરી કેમ છે ? આવો જાણીએ..

તમે જો પાન કાર્ડ ધ્યાનથી જોયું હોય તો તમારા પાનકાર્ડમાં ફોટો, નામ અને હસ્તાક્ષર હોય છે. જેથી પાનકાર્ડ નો ઉપયોગ ઓળખ કાર્ડ તરીકે થઈ શકે છે.

PAN CARD નો મુખ્ય ઉપયોગ કર ચૂકવવાનો છે. જો તમારી પાસે પાનકાર્ડ ન હોય તો તમારે વધુ કર ચૂકવવો પડી શકે છે.

PAN CARD થી કરચોરી અટકાવી શકાય છે. પાનકાર્ડ નંબર ની મદદથી આવકવેરા વિભાગ વ્યક્તિના તમામ વ્યવહારોની લિંક કરે છે. જેથી વ્યક્તિના તમામ વ્યવહાર જાણી શકાય છે અને કરચોરી અટકાવી શકાય છે.

મિત્રો, PAN CARD માત્ર કર ચૂકવવા માટે નહીં પણ ઉંચા મૂલ્યના વ્યવહાર માટે પણ જરૂરી છે. જોબ કરતા વ્યક્તિ ને પાનકાર્ડની વધુ જરૂર પડે છે. દરેક વ્યક્તિ પાસે પોતાનું પાનકાર્ડ હોવું જરૂરી છે.

મિત્રો, તમારે હાલમાં તમારું નવું બેન્ક એકાઉન્ટ ખોલાવવું હોય તો તેને માટે પણ PAN CARD જરૂરી છે.

જો તમારા આવક વેરામાં ભૂલ હોય તો PAN CARD આ ભુલથી તમને બચાવે છે.

મિલકતની ખરીદી કરતી વખતે PAN CARD જરૂરી છે.

જો તમારે નવું વાહન ખરીદવું છે તો તમારું PAN CARD જરૂરી છે.

જો તમે NRI છો તો તમે સરળતાથી PAN CARD ની મદદથી પ્રોપર્ટી ખરીદી શકો છો. અને દેશમાં બિઝનેસ શરૂ કરી શકો છો.

Income Tax E-filing પોર્ટલ દ્વારા E-PAN Card કઈ રીતે ડાઉનલોડ કરવું ?

મિત્રો, જો તમે Income Tax E-filing પોર્ટલ દ્વારા E-PAN Card ડાઉનલોડ કરવા માંગતા હોય તો નીચેના સ્ટેપ્સ ફોલો કરો.

STEP- 1 Income Tax india efiling ની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ. સર્ચ બોક્સ પર e-PAN CARD સર્ચ કરો.

STEP -2 હવે દેખાતા પરિણામોમાં e-PAN બીટા વર્ઝન પર ક્લિક કરો.

STEP - 3 હવે Check e-PAN Status પર ક્લિક કરો.

STEP - 4 હવે તમારો 15 અંકનો Acknowledgement Number જણાવો.

STEP - 5 હવે કેપ્ચા કોડને ધ્યાનથી વાંચો અને નીચે આપેલા બોક્સમાં લખો.

STEP - 6 હવે OTP પ્રક્રિયા માટે સબમિટ પર ક્લિક કરો.

STEP - 7 હવે OTP તમારા રજીસ્ટર્ડ મોબાઈલ નંબર અને ઇ મેઈલ આઈડી પર વિતરિત કરવામાં આવશે.

STEP - 8 હવે આપેલ બોક્સમાં OTP દાખલ કરો અને તમને નવા પેજ પર રિડાયરેક્ટ કરવામાં આવશે. જ્યાં તમે તમારા e-PAN નું સ્ટેટ્સ ટ્રેક કરી શકશો. જો તમે e-PAN બનાવેલું હોય તો ડાઉનલોડ કરી શકશો.

NSDL દ્વારા PAN CARD ઓનલાઇન કેવી રીતે ડાઉનલોડ કરવું?

તમારા Acknowledgement Number, PAN અને જન્મ તારીખ સાથે તમે NSDL પોર્ટલ પરથી તમારા પાનકાર્ડ ની સોફ્ટ કોપી ડાઉનલોડ કરી શકો છો.

Acknowledgement Number દ્વારા PAN CARD ડાઉનલોડ કરવા માટેના સ્ટેપ

Step 1 સૌપ્રથમ તમે NSDL પોર્ટલની મુલાકાત લો.

Step 2 તમને પ્રાપ્ત થયેલ Acknowledgement Number દાખલ કરો.

Step 3 જનરેટ OTP પર ક્લિક કરો.

Step 4 તમારા મોબાઈલ નંબર પર આવેલ OTP નંબર દાખલ કરો અને Validate પર ક્લિક કરો.

Step 5 e-PAN ડાઉનલોડ કરવા માટે ડાઉનલોડ pdf વિકલ્પ પર ક્લિક કરો.

PAN નંબર દ્વારા PAN CARD ડાઉનલોડ કરવા માટેના સ્ટેપ

e-PAN CARD ડાઉનલોડ કરવા માટે NSDL પોર્ટલની મુલાકાત લો.

ફોર્મ પર જરૂરી વિગતો દાખલ કરો જેમ કે જન્મ તારીખ, PAN અને કેપ્ચા કોડ.

સબમિટ પર ક્લિક કરો અને પાન કાર્ડ ડાઉનલોડ કરો.

PAN CARD ડાઉનલોડ કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

તમારું આધાર કાર્ડ અપડેટ હોવું જરૂરી છે.

અપડેટેડ સરનામું જેમ કે આધાર કાર્ડ, મતદાન કાર્ડ


ઓનલાઇન અરજી કરો click here | click here | click here

e-PAN CARD ડાઉનલોડ કરો Click here | click hereNo comments

Powered by Blogger.