District Health Society Recruitment 2022 : ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી દ્વારા ભરતી 2022
District Health Society Recruitment 2022 : ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી ભરતી 2022, ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી દ્વારા હાલમાં એક નવી ભરતી અંગેની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતીમાં ઉમેદવારે ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 28 જુલાઈ 2022 છે.
નમસ્કાર મિત્રો, ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી દ્વારા 59 જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવી છે.ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટીમા જે મિત્રો નોકરી કરવા માંગતા હોય એમના માટે આ એક સારી તક છે.
District Health Society Recruitment 2022 : ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી ભરતી 2022 અરજી કરતા પહેલા District Health Society Recruitment 2022 નોટિફિકેશન જરૂર વાંચો. બીજી માહિતી જેવી કે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, મહત્વની લિંક, મહત્વની તરીખ, પગાર ધોરણ, અરજી કેવી રીતે કરવી એ બધી માહિતી માટે તમે આ લેખ પૂરો વાંચો. નવી નવી ભરતીની માહિતી મેળવવા માટે Gujju Gk Plus દરરોજ જોવો.
District Health Society Recruitment 2022 : ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી દ્વારા ભરતી 2022
સંસ્થાનું નામ -
ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી
ભરતી - District Health Society Recruitment 2022
જગ્યાનું નામ -
- આયુષ તબીબ ( RBSK)
- ફિમેલ હેલ્થ વર્કર (RBSK)
- ફાર્મસિસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટ (RBSK)
- ન્યુટ્રીશન આસિસ્ટન્ટ (માત્ર સ્ત્રી ઉમેદવાર - NRC નડિયાદ)
- સ્ટાફ નર્સ (રૂરલ)
- સ્ટાફ નર્સ (PHC / હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર)
- સ્ટાફ નર્સ (માત્ર સ્ત્રી ઉમેદવાર) (NRC/CMTC)
ખાલી જગ્યાની સંખ્યા - 59
નોકરી સ્થળ - ખેડા-નડિયાદ, અમરેલી
એપ્લિકેશન મોડ - ઓનલાઇન
અરજી કરવાની અંતિમ તારીખ - 28 જુલાઈ 2022
District Health Society Recruitment 2022: શૈક્ષણિક લાયકાત
ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી ભરતી 2022 શૈક્ષણિક લાયકાત નીચે પ્રમાણે છે. શૈક્ષણિક લાયકાત ની પુરી માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.
આયુષ તબીબ ( RBSK) : સરકાર માન્ય કોલેજ / યુનિવર્સિટીમાં BHMS/BAMS/BSAM ની ડિગ્રી હોવી જોઈએ. ગુજરાત હોમિયોપેથી / આયુર્વેદિક કાઉન્સિલ બોર્ડમાં રજીસ્ટ્રેશન હાલની સ્થિતિએ ચાલુ હોવું જોઈએ.
ફિમેલ હેલ્થ વર્કર (RBSK) : સરકાર માન્ય ANM/FHW નો બેઝીક કોર્ષ કરેલ હોવો જોઈએ. ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન હાલની સ્થિતિ એ ચાલુ હોવું જોઈએ.
ફાર્મસિસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટ (RBSK) : સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી ફાર્મસી ની ડિગ્રી ધરાવતા હોવા જોઈએ.
ફાર્મસી કાઉન્સિલ ઓફ ગુજરાતમાં રજીસ્ટ્રેશન હાલની સ્થિતિમાં ચાલુ હોવું જોઈએ. ગુજરાતી, હિન્દી તથા અંગ્રેજી ભાષાનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. કમ્પ્યૂટર જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.
ન્યુટ્રીશન આસિસ્ટન્ટ (માત્ર સ્ત્રી ઉમેદવાર - NRC નડિયાદ) :એમ.એસ.સી. ફૂડ એન્ડ ન્યુટ્રીશન / બી.એસ.સી ફૂડ એન્ડ ન્યુટ્રીશન ડીગ્રી ધરાવનારને પ્રાથમિકતા આપવામાં આવશે.
ન્યુટ્રીશનને લગતા કાર્યક્રમો માં રાજયકક્ષાએ / જિલ્લા અથવા એન.જી.ઓ (માન્યતા પ્રાપ્ત રજીસ્ટ્રર સામાજિક સંસ્થામાં) અનુભવને પ્રાધાન્ય ,ગુજરાતી ભાષા પર પ્રભુત્વ, અંગ્રેજી ભાષામાં કામગીરી કરવાની ક્ષમતા હોવી જોઈએ.
સ્ટાફ નર્સ (રૂરલ) : ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલની માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી BSC નર્સિંગ અથવા ડિપ્લોમા જનરલ નર્સિંગ મિડવાઈફરી કરેલ હોવું જોઈએ. બેઝીક કમ્પ્યૂટર કોર્ષનું સર્ટિફિકેટ હોવું જોઈએ.
સ્ટાફ નર્સ (PHC / હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર) : ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલની માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી BSC નર્સિંગ અથવા ડિપ્લોમા જનરલ નર્સિંગ મિડવાઈફરી કરેલ હોવું જોઈએ. ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન હાલની સ્થિતિમાં ચાલુ હોવું જોઇએ.બેઝીક કમ્પ્યૂટર કોર્ષનું સર્ટિફિકેટ હોવું જોઈએ. હોસ્પિટલમાં2 વર્ષનો અનુભવ હોવી જોઇએ
સ્ટાફ નર્સ (માત્ર સ્ત્રી ઉમેદવાર) (NRC/CMTC): ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલની માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી BSC નર્સિંગ અથવા ડિપ્લોમા જનરલ નર્સિંગ મિડવાઈફરી કરેલ હોવું જોઈએ. ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન હાલની સ્થિતિમાં ચાલુ હોવું જોઇએ. બેઝીક કમ્પ્યૂટર કોર્ષનું સર્ટિફિકેટ હોવું જોઈએ.
District Health Society Recruitment 2022: વય મર્યાદા
લઘુત્તમ વય મર્યાદા - 18 વર્ષ
મહત્તમ વય મર્યાદા - 45 વર્ષ
GPSC ભરતી 2022 - અહીં ક્લિક કરો
District Health Society Recruitment 2022: પગાર ધોરણ
પગાર ધોરણ - રૂપિયા 13,000/- થી 25,000/-
ડેટા એન્ટ્રી ઓપરેટર ભરતી - અહીં ક્લિક કરો
District Health Society Recruitment 2022: અરજી કેવી રીતે કરવી?
District Health Society Recruitment 2022 માં રસ ધરાવતા અને લાયકાત ધરાવતા ઉમેદવારે અરજી ઓનલાઇન કરવાની રહેશે. ઉમેદવારે અંતિમ તારીખ પહેલા અરજી કરવાની રહેશે.
મહત્વની તારીખો
ખેડા- નડિયાદ અરજી કરવાની અંતિમ તારીખ - 28 જુલાઈ 2022
અમરેલી અરજી કરવાની અંતિમ તારીખ : 30 જુલાઈ 2022
મહત્વની લીક
ખેડા-નડિયાદ ઓફિશિયલ નોટિફિકેશન - અહીં ક્લિક કરો
અમરેલી ઓફિશિયલ નોટિફિકેશન - અહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરો અહીં ક્લિક કરો
Whatsapp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
FAQ વારંવાર પુછાતા પ્રશ્ન
District Health Society Recruitment 2022 કેટલી જગ્યા માટે ભરતી છે?
59 જગ્યા
District Health Society Recruitment 2022 વેબસાઈટ કઈ છે?
www.arogyasathi.gujarat.gov.in
No comments