અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ ક્લિક કરો

GHB Recruitment 2022, ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા ડેટા એન્ટ્રી ઓપરેટરની જગ્યા માટે ભરતી 2022, અરજી કરો @apprenticeshipindia.gov.in

 Gujarat Housing Board Recruitment 2022:  ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા ડેટા એન્ટ્રી ઓપરેટર ની જગ્યા માટે ભરતી 2022, GHB ડેટા એન્ટ્રી ઓપરેટર ની જગ્યા માટે ભરતી 2022, ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા ભરતી 2022.

GHB Recruitment 2022

નમસ્કાર મિત્રો, આ પોસ્ટમાં તમને ગુજરાત હાઉસિંગ બોર્ડ ભરતી 2022 વિશે માહિતી મળશે. ગુજરાત હાઉસિંગ બોર્ડ ભરતી 2022માં કુલ 14પદો ભરવામાં આવશે. એટલે કે આ ભરતી અંતર્ગત કુલ 14 પદો ભરવામાં આવશે. મિત્રો, આ ભરતીની પુરી માહિતી જેમ કે ગુજરાત હાઉસિંગ બોર્ડ ભરતી 2022 શૈક્ષણિક લાયકાત, ગુજરાત હાઉસિંગ બોર્ડ ભરતી 2022 વય મર્યાદા, ગુજરાત હાઉસિંગ બોર્ડ 2022 કેવી રીતે અરજી કરવી? , ગુજરાત હાઉસિંગ બોર્ડ ભરતી 2022 પગાર ધોરણ વગેરે માહિતી માટે પુરી પોસ્ટ વાંચો. નવી નવી ભરતીની માહિતી મેળવવા માટે દરરોજ Gujju Gk Plus ચેક કરો.

ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા ડેટા એન્ટ્રી ઓપરેટરની જગ્યા માટે ભરતી 2022, અરજી કરો, ઓફિશિયલ નોટિફિકેશન જોવો

સંસ્થાનું નામ - ગુજરાત હાઉસિંગ બોર્ડ

જાહેરાત ક્રમાંક - 449/221

જગ્યાનું નામ - ડેટા એન્ટ્રી ઓપરેટર

લાયકાત - 10 પાસ

કુલ ખાલી જગ્યા - 14

જોબ લોકેશન - રાજકોટ

એપ્લિકેશન મોડ - ઓફલાઇન

અરજી કરવાની અંતિમ તારીખ - 20 જુલાઈ 2022

ઓફિશિયલ વેબસાઈટ - www.apprenticeshipindia.gov.in


GPSC ભરતી 2022 - અહીં ક્લિક કરો


GHB Apprentice Recruitment 2022

કુલ જગ્યા - 14 પોસ્ટ

જગ્યાનું નામ - ડેટા એન્ટ્રી ઓપરેટર

GHB Apprentice Recruitment 2022 : શૈક્ષણિક લાયકાત

  • ધોરણ 10 પાસ

ઇન્ડિયા પોસ્ટ ભરતી 2022 - અહીં ક્લિક કરો

GHB Apprentice Recruitment 2022 : કેવી રીતે અરજી કરવી ?

રસ ધરાવતા ઉમેદવાર નીચે આપેલ લિંક દ્વારા ઓનલાઇન અરજી કરી શકે છે. ઉમેદવારોએ જરૂરી દસ્તાવેજો સાથે નીચે દર્શાવેલ સરનામે તમારી અરજી ઓફલાઇન મોકલો.

GHB Apprentice Recruitment 2022 પુરી માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.

અરજી મોકલવા માટે સરનામું

ગુજરાત હાઉસિંગ બોર્ડ, ચોથો માળ, પંડિત દિનદયાળ નગર, રંગોળી પાર્ક કોલોની, નવા 150 ફૂટ રિંગ રોડ 2 , રાજકોટ 360005

GHB Apprentice Recruitment 2022 : મહત્વની તારીખ

અરજી કરવાની છેલ્લી તારીખ - 20 જુલાઈ 2022

GHB Apprentice Recruitment 2022 : મહત્વની લિંક

ઓફિશિયલ નોટિફિકેશન અહીં ક્લિક કરો

ઓનલાઈન અરજી અહીં ક્લિક કરો

Join whatsapp ગ્રુપ - અહીં ક્લિક કરો


FAQ વારંવાર પુછાતા પ્રશ્નો

 ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા ભરતી 2022 ની છેલ્લી તારીખ કઈ છે?

ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા ભરતી ની છેલ્લી તારીખ 20 જુલાઈ 2022 છે.

ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા 2022 કેટલી જગ્યા ભરવા માટે કરવામાં આવી છે ?

14 જગ્યા


No comments

Powered by Blogger.