અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ ક્લિક કરો

ICPS Recruitment 2022 | સંકલિત બાળ સુરક્ષા યોજના વિવિધ જગ્યા માટે ભરતી, જાણો પુરી માહિતી

 ICPS Recruitment 2022 : સંકલિત બાળ સુરક્ષા યોજના વિવિધ જગ્યા માટે ભરતી 2022, ICPS દ્વારા હાલમાં એક નવી ભરતી અંગેની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી જિલ્લા બાળ સુરક્ષા અધિકારી, પ્રોટેક્શન ઓફિસર, સામાજિક કાર્યકર, એકાઉન્ટન્ટ, ડેટા એનાલિસ્ટ, કાઉન્સેલર, આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર, આઉટરિચ કાર્યકર, ગૃહમાતા / ગૃહપિતા ની જગ્યા માટે છે.

નમસ્કાર મિત્રો, સંકલિત બાળ સુરક્ષા યોજના દ્વારા વિવિધ જગ્યા માટે  ભરતી બહાર પાડવામાં આવી છે. સંકલિત બાળ સુરક્ષા યોજના ભરતીમાં જે મિત્રો નોકરી કરવા માંગતા હોય એમના માટે આ એક સારી તક છે. 

ICPS Recruitment 2022 : સંકલિત બાળ સુરક્ષા યોજના દ્વારા ભરતી 2022

ICPS Recruitment 2022 : સંકલિત બાળ સુરક્ષા યોજના ભરતી 2022 અરજી કરતા પહેલા ICPS Recruitment 2022 નોટિફિકેશન જરૂર વાંચો. બીજી માહિતી જેવી કે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, મહત્વની લિંક, મહત્વની તરીખ, પગાર ધોરણ, અરજી કેવી રીતે કરવી એ બધી માહિતી માટે તમે આ લેખ પૂરો વાંચો. નવી નવી ભરતીની માહિતી મેળવવા માટે Gujju Gk Plus દરરોજ જોવો.

 ICPS Recruitment 2022 : સંકલિત બાળ સુરક્ષા યોજના દ્વારા ભરતી 2022

સંસ્થાનું નામ -  સંકલિત બાળ સુરક્ષા યોજના (ICPS)

ભરતી - ICPS Recruitment 2022

જગ્યાનું નામ 

  • જિલ્લા બાળ સુરક્ષા અધિકારી, 
  • પ્રોટેક્શન ઓફિસર, 
  • સામાજિક કાર્યકર, 
  • એકાઉન્ટન્ટ, 
  • ડેટા એનાલિસ્ટ, કાઉન્સેલર, 
  • આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર, 
  • આઉટરિચ કાર્યકર, 
  • ગૃહમાતા / ગૃહપિતા

ખાલી જગ્યાની સંખ્યા - નોટિફિકેશન વાંચો

એપ્લિકેશન મોડ - RPAD / સ્પીડ પોસ્ટ

અરજી કરવાની અંતિમ તારીખ રાજકોટ, છોટા ઉદેપુર - 31જુલાઈ 2022

અરજી કરવાની અંતિમ તારીખ મહીસાગર - 05/08/2022

ICPS Recruitment 2022: શૈક્ષણિક લાયકાત

 શૈક્ષણિક લાયકાત લાયકાત ની પુરી માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.

GPSC ભરતી 2022 - અહીં ક્લિક કરો

ડેટા એન્ટ્રી ઓપરેટર ભરતી - અહીં ક્લિક કરો

ICPS Recruitment 2022: અરજી કેવી રીતે કરવી?

 ICPS માં રસ ધરાવતા અને લાયકાત ધરાવતા ઉમેદવારે અરજી સ્પીડ પોસ્ટ / RPAD કરવાની રહેશે. ઉમેદવારે અંતિમ તારીખ પહેલા અરજી કરવાની રહેશે. ઓફિશિયલ નોટિફિકેશન વાંચ્યા બાદ અરજી કરવો.

મહત્વની તારીખો

રાજકોટ- છોટા ઉદેપુર અરજી કરવાની અંતિમ તારીખ - 31 જુલાઈ 2022

મહીસાગર, મોરબી અરજી કરવાની અંતિમ તારીખ : 05 ઓગષ્ટ 2022

મહત્વની લીક

મહીસાગર ઓફિશિયલ નોટિફિકેશન - અહીં ક્લિક કરો

છોટા ઉદેપુર ઓફિશિયલ નોટિફિકેશન - અહીં ક્લિક કરો

રાજકોટ ઓફિશિયલ નોટિફિકેશન - અહીં ક્લિક કરો

મોરબી ઓફિશિયલ નોટિફિકેશન - અહીં ક્લિક કરો

Whatsapp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો


No comments

Powered by Blogger.