અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ ક્લિક કરો

India Post Recruitment 2022 : 10 પાસને પરીક્ષા વગર મળશે નોકરી, ફટાફટ અરજી કરો

 India Post Recruitment 2022 : ઇન્ડિયા પોસ્ટ ભરતી 2022. ઇન્ડિયા પોસ્ટ દ્વારા સ્ટાફ કાર ડ્રાઇવરના ખાલી પદોને ભરવા માટે અરજીઓ મંગાવી છે. મિત્રો, ઇન્ડિયા પોસ્ટમાં નોકરી કરવાની આ એક ઉત્તમ તક છે. જે મિત્રો ઇન્ડિયા પોસ્ટની આ ભરતીમાં અરજી કરવા માંગતા હોય તેઓએ ઇન્ડિયા પોસ્ટની ઓફિશિયલ વેબસાઈટ indiapost.gov.in પર જઈને એપ્લાય કરી શકે છે. ઇન્ડિયા પોસ્ટ ભરતી 2022 ના પદો પર અરજી કરવાની છેલ્લી તારીખ 20 જુલાઈ 2022 છે.

નમસ્કાર મિત્રો, આ પોસ્ટમાં તમને ઇન્ડિયા પોસ્ટ ભરતી 2022 વિશે માહિતી મળશે. ઇન્ડિયા પોસ્ટ ભરતી 2022માં કુલ 24 પદો ભરવામાં આવશે. એટલે કે આ ભરતી અંતર્ગત કુલ 24 પદો ભરવામાં આવશે. મિત્રો, આ ભરતીની પુરી માહિતી જેમ કે ઇન્ડિયા પોસ્ટ ભરતી 2022 શૈક્ષણિક લાયકાત, ઇન્ડિયા પોસ્ટ ભરતી 2022 વય મર્યાદા, ઇન્ડિયા પોસ્ટ ભરતી 2022 કેવી રીતે અરજી કરવી? , ઇન્ડિયા પોસ્ટ ભરતી 2022 પગાર ધોરણ વગેરે માહિતી માટે પુરી પોસ્ટ વાંચો. નવી નવી ભરતીની માહિતી મેળવવા માટે દરરોજ Gujju Gk Plus ચેક કરો.

India Post Recruitment 2022 : 10 પાસને પરીક્ષા વગર મળશે નોકરી, ફટાફટ અરજી કરો


India Post Recruitment 2022 : 10 પાસને પરીક્ષા વગર મળશે નોકરી, ફટાફટ અરજી કરો

India Post Recruitment 2022: શૈક્ષણિક લાયકાત

ઇન્ડિયા પોસ્ટ ભરતી 2022 માટેની શૈક્ષણિક લાયકાત નીચે મુજબ છે.

ઉમેદવારો કોઈ માન્યતા પ્રાપ્ત બોર્ડ કે સંસ્થામાંથી ધોરણ 10 પાસ હોવો જોઈએ. આ ભરતીની પુરી માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.

ONGC ભરતી 2022 - અહીં ક્લિક કરો

India Post Recruitment 2022 : વય મર્યાદા

ઇન્ડિયા પોસ્ટ ભરતી 2022 માટેની વય મર્યાદા નીચે મુજબ છે.

ઉમેદવારોની ઉંમર અરજી પ્રાપ્તિની છેલ્લી તારીખે 56 વર્ષથી વધારે હોવી જોઈએ નહિં.

India Post Recruitment 2022 માટે અન્ય વિવરણ

ઉમેદવારો અરજી ફોર્મને ભરીને સિનિયર મેનેજર (જેએજી), મેલ મોટર સેવા, નંબર 37, ગ્રીમ્સ રોડ, ચેન્નઈ- 600006 પર મોકલી શકે છે.

ઓફિશિયલ નોટિફિકેશન અહીં ક્લિક કરો

Whatsapp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરોNo comments

Powered by Blogger.