અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ ક્લિક કરો

IOCL Recruitment 2022 : 12 પાસ માટે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન ભરતી 2022, અરજી કરો @iocl.com

 IOCL Recruitment 2022 :  ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન ભરતી 2022, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા હાલમાં એક નવી ભરતી અંગેની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતીમાં ઉમેદવારે ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 29 જુલાઈ 2022 છે.

નમસ્કાર મિત્રો, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા 39 જગ્યા માટે જુનિયર ઓપરેટરની ભરતી બહાર પાડવામાં આવી છે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન IOCL માં જે મિત્રો નોકરી કરવા માંગતા હોય એમના માટે આ એક સારી તક છે. 

IOCL Recruitment 2022 : 12 પાસ માટે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન ભરતી 2022,


IOCL Recruitment 2022 : ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન ભરતી 2022 અરજી કરતા પહેલા IOCL Recruitment 2022 નોટિફિકેશન જરૂર વાંચો. બીજી માહિતી જેવી કે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, મહત્વની લિંક, મહત્વની તરીખ, પગાર ધોરણ, અરજી કેવી રીતે કરવી એ બધી માહિતી માટે તમે આ લેખ પૂરો વાંચો. નવી નવી ભરતીની માહિતી મેળવવા માટે Gujju Gk Plus દરરોજ જોવો.

IOCL Recruitment 2022 : ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન ભરતી 2022

સંસ્થાનું નામ - ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOCL)

ભરતી - ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન ભરતી 2022

જગ્યાનું નામ - જુનિયર ઓપરેટર

ખાલી જગ્યાની સંખ્યા - 39

એપ્લિકેશન મોડ - ઓનલાઇન

ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ - 9 જુલાઈ 2022

અરજી કરવાની અંતિમ તારીખ - 29 જુલાઈ 2022

ઓફિશિયલ વેબસાઈટ - www.iocl.com

IOCL Recruitment 2022: શૈક્ષણિક લાયકાત

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન ભરતી 2022 શૈક્ષણિક લાયકાત નીચે પ્રમાણે છે.

સામાન્ય EWS, OBC ઉમેદવારો માટે ઓછામાં ઓછા 45% ગુણ સાથે ધોરણ 12 અને પ્રાદેશિક પરિવહન સત્તા મંડળ દ્વારા જારી કરાયેલ માન્ય હેવી વેહિકલ  ડ્રાઇવિંગ લાયસન્સ સાથે અનામત જગ્યાઓ સામે SC/ST માટે 40%. શૈક્ષણિક લાયકાત ની પુરી માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.


GPSC ભરતી 2022 - અહીં ક્લિક કરો


IOCL Recruitment 2022: વય મર્યાદા

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન ભરતી 2022 વય મર્યાદા નીચે પ્રમાણે છે.

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન ભરતી 2022 વય મર્યાદા ઓછામાં ઓછા 18 વર્ષ હોવા જોઈએ અને વધારેમાં વધારે 26 વર્ષ હોવા જોઈએ. વય મર્યાદા અંગેની પુરી માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.

IOCL Recruitment 2022: પગાર ધોરણ

પગાર ધોરણ - 23,000/-


ડેટા એન્ટ્રી ઓપરેટર ભરતી - અહીં ક્લિક કરો


IOCL Recruitment 2022: અરજી કેવી રીતે કરવી?

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન ભરતી 2022 માં રસ ધરાવતા અને લાયકાત ધરાવતા ઉમેદવારે અરજી ઓનલાઇન કરવાની રહેશે. IOCL ની ઓફિશિયલ વેબસાઈટ પર જઈ અરજી કરવાની રહેશે. ઉમેદવારે અંતિમ તારીખ પહેલા અરજી કરવાની રહેશે.

મહત્વની તારીખો

ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ - 9 જુલાઈ 2022

અરજી કરવાની અંતિમ તારીખ - 29 જુલાઈ 2022

મહત્વની લીક

ઓફિશિયલ નોટિફિકેશન અહીં ક્લિક કરો

ઓનલાઇન અરજી કરો અહીં ક્લિક કરો

Whatsapp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો


FAQ વારંવાર પુછાતા પ્રશ્ન

IOCL Recruitment 2022 કેટલી જગ્યા માટે ભરતી છે?

39 જગ્યા

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન ભરતી 2022 વય મર્યાદા કેટલી છે?

લઘુત્તમ વય મર્યાદા - 18 વર્ષ

મહત્તમ વય મર્યાદા - 26 વર્ષ

No comments

Powered by Blogger.