અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ ક્લિક કરો

ONGC પેટ્રો એડિશન લિમિટેડ ભરતી 2022, ઓનલાઈન અરજી કરો, અરજી કરવાની છેલ્લી તારીખ 28 જુલાઈ 2022

 ONGC પેટ્રો એડિશન લિમિટેડ ભરતી 2022, OPAL ભરતી 2022. ONGC પેટ્રો એડિશન લિમિટેડ (OPAL) એ એક નવી ભરતીની જાહેરાત પ્રકાશિત કરી છે. ONGC પેટ્રો એડિશન લિમિટેડ દ્વારા 12 જગ્યાઓ ભરવા માટે અરજી મંગાવવામાં આવી રહી છે.

નમસ્કાર મિત્રો, આજે આ પોસ્ટમાં આપણે ONGC પેટ્રો એડિશન લિમિટેડ ભરતી 2022 વિશે માહિતી જોઈશું. મિત્રો, ONGC પેટ્રો એડિશન લિમિટેડ દ્વારા 12 જગ્યા ભરવા માટે એક નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. 

ONGC OPAL Recruitment 2022 ONGC પેટ્રો એડિશન લિમિટેડ ભરતી 2022


ONGC OPAL Recruitment 2022 ONGC પેટ્રો એડિશન લિમિટેડ ભરતી 2022

મિત્રો, જો તમે પણ ONGC પેટ્રો એડિશન લિમિટેડ માં નોકરી કરવા ઈચ્છતા હોય તો તમે આ જગ્યા માટે અરજી કરી શકો છે. મિત્રો, તમારે આ ભરતીમાં એપ્લાય કરતા પહેલા ભરતીની સંપૂર્ણ માહિતી જાણી લેવી પડશે જેવી કે શૈક્ષણિક લાયકાત, ઉંમર મર્યાદા, લાયકાત, પગાર ધોરણ, અરજી કરવાની છેલ્લી તારીખ, ખાલી જગ્યાઓની વિગતો વગેરે માહિતી તમારે જાણી લેવી પડશે.

ONGC પેટ્રો એડિશન લિમિટેડ ભરતી 2022: રસ ધરાવતા ઉમેદવાર અને લાયકાત ધરાવતા ઉમેદવારોએ આ જગ્યાઓ માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે. અરજી કરવાની છેલ્લી તારીખ 28 જુલાઈ 2022 છે. ONGC પેટ્રો એડિશન લિમિટેડ ભરતી 2022ની પુરી માહિતી જાણવા માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.

કુલ પોસ્ટ - 12

જગ્યાનું નામ - એપ્રેન્ટીસ

અરજી કરવાની રીત - ઓનલાઇન

ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ - 28 જુલાઈ 2022

પોસ્ટના નામ અને જગ્યા

કુલ જગ્યા - 12

U & O ઓપરેશન એક્ઝિક્યુટિવ - 01

કાટ અને નિરીક્ષણ સિનિયર મેનેજર - 01

ફરતા સાધનો. એસો. મેનેજર - 01

પાવર ઇલેક્ટ્રોનિક્સ- Dy. મેનેજર - 01

સિવિલ મેન્ટેનન્સ- એક્ઝિક્યુટિવ - 01

ફાયર એસો. મેનેજર - 01

લીગલ ડીજીએમ, સિનિયર મેનેજર - 01

માહિતી પ્રૌદ્યોગિકી-સહાયક મેનેજર - 01

SPA- Dy. મેનેજર - 02

સુરક્ષા કાર્યકારી - 01

 ONGC પેટ્રો એડિશન લિમિટેડ ભરતી 2022: શૈક્ષણિક લાયકાત

મિત્રો, શૈક્ષણિક લાયકાત અને અનુભવ ની માહિતી તમે OPAL દ્વારા જાહેર કરવામાં આવેલ સત્તાવર સૂચના પર ચકાસી શકો છો.

મિત્રો, ONGC પેટ્રો એડિશન લિમિટેડ ભરતી 2022 વિશે પુરી માહિતી જાણવા માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.

ONGC પેટ્રો એડિશન લિમિટેડ ભરતી 2022 કેવી રીતે અરજી કરવી ?

રસ ધરાવતા ઉમેદવાર અને લાયકાત ધરાવતા ઉમેદવારે અરજી ઓનલાઇન કરવાની રહેશે. ઓફિશિયલ વેબસાઈટ www.career.opalindia.in

મહત્વની તારીખ

અરજી કરવાની છેલ્લી તારીખ - 28 જુલાઈ 2022

મહત્વની લિંક

ઓફિશિયલ નોટિફિકેશન અહીં ક્લિક કરો

અરજી કરવા માટે અહીં ક્લિક કરો

Whatsappમાં જોડાવા અહીં ક્લિક કરો


FAQ વારંવાર પુછાતા પ્રશ્ન

ONGC પેટ્રો એડિશન લિમિટેડ ભરતી ની છેલ્લી તારીખ કઈ છે?

ONGC પેટ્રો એડિશન લિમિટેડ ભરતી ની છેલ્લી તારીખ 28 જુલાઈ 2022 છે.

ONGC પેટ્રો એડિશન લિમિટેડ ભરતી 2022 કેટલી જગ્યા ભરવા માટે કરવામાં આવી છે ?

12 જગ્યા

ONGC પેટ્રો એડિશન લિમિટેડ ભરતી 2022 ઓફિશિયલ વેબસાઈટ કઈ છે?

ONGC પેટ્રો એડિશન લિમિટેડ ભરતી 2022 ઓફિશિયલ વેબસાઈટ www.career.opalindia.in છે.


No comments

Powered by Blogger.