Gujarat Vidhansabha Election Result 2022 Live Update
- Gujarat assembly election result today
- Counting of votes started from 8 am
- Counting of votes will be carried out at 37 centers of the state
Gujarat Results On VTV | સિદ્ધપુર બેઠક પર બળવંતસિંહ રાજપૂતની જીત, લિંબાયત બેઠક પર ભાજપના સંગીતાબેન પાટીલની જીત#siddhpur #GujaratElectionResult #GujaratElections2022 #GujaratAssemblyPolls #GujaratResultsOnVTV
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) December 8, 2022
રાપર: ભાજપના વિરેન્દ્રસિંહ જાડેજાની જીત#GujaratElectionResult #ResultsWithNews18 #BJP #CONGRESS #AAP
— News18Gujarati (@News18Guj) December 8, 2022
ગુજરાત ચૂંટણીના પરિણામ | બાયડમાં અપક્ષ ઉમેદવાર ધવલસિંહ ઝાલાની જીત, પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાની હાર#GujaratElectionResult #GujaratElections2022 #GujaratAssemblyPolls #BJP #GujaratResultsOnVTV
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) December 8, 2022
વડોદરા જિલ્લાનું પરિણામ: વાઘોડિયા બેઠક પર અપક્ષના ધર્મેન્દ્રસિંહ વાઘેલાની જીત#GujaratElection #Vaghodia #Gujarathttps://t.co/Y40iYdLCC3
— Sandesh (@sandeshnews) December 8, 2022
વડગામ બેઠક પરથી કોંગ્રેસના જિગ્નેશ મેવાણીનો પરાજય, ભાજપના મણિભાઇ વાઘેલા જીત્યા#GujaratElections #GujaratResults #jigneshmevani pic.twitter.com/QAfizgQKEj
— GujaratExclusive (@GujGujaratEx) December 8, 2022
મોરબી માળીયા બેઠક પર ભાજપ 49897 મતથી આગળ
— AIR News Gujarat (@airnews_abad) December 8, 2022
ભાજપ - 97629
કોંગ્રેસ - 47732
આપ - 15465#GujaratElectionResults #GujaratElections2022 #BJPGujarat #elections2020 #GujaratElections2022 #GujaratAssemblyPolls #GujaratElection #Gujarat #GujaratAssemblyElection2022
કાલોલ: ભાજપના ફતેસિંહ ચૌહાણની જીત#GujaratElectionResult #ResultsWithNews18 #BJP #CONGRESS #AAP
— News18Gujarati (@News18Guj) December 8, 2022
કપરાડા: ભાજપના જીતુભાઈ ચૌધરીની જીત#GujaratElectionResult #ResultsWithNews18 #BJP #CONGRESS #AAP
— News18Gujarati (@News18Guj) December 8, 2022
ધરમપુર: ભાજપના અરવિંદ પટેલની જીત#GujaratElectionResult #ResultsWithNews18 #BJP #CONGRESS #AAP
— News18Gujarati (@News18Guj) December 8, 2022
ગાજ્યા મેહ વરસ્યા નહીં:
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) December 8, 2022
ગોપાલ ઈટાલિયાનો પરાજય#GopalItalia#GujaratElectionResult #GujaratElections2022 #GujaratAssemblyPolls #GujaratResultsOnVTV #vtvcard pic.twitter.com/ScKKERYTaN
મેનપુરી લોકસભા પેટાચૂંટણી- અખિલેશના પત્ની અને સપા ઉમેદવાર ડિંપલ યાદવ રેકોર્ડબ્રેક 1.69 લાખ વોટોથી આગળ#menpuri #AkhileshYadav #DimpleYadav
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) December 8, 2022
Gujarat Results On VTV | ઘાટલોડિયા બેઠક પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જીત, અસારવા બેઠક પર ભાજપના દર્શનાબેન વાઘેલાની જીત#GujaratElectionResult #GujaratElections2022 #GujaratAssemblyPolls #GujaratResultsOnVTV #Cmbhupendrapatel
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) December 8, 2022
જામનગર :
— AIR News Gujarat (@airnews_abad) December 8, 2022
જામજોધપુર ત્રીજો રાઉન્ડ કોંગ્રેસ 529 મત
બીજેપી 2954 મત અને આમ આદમી પાર્ટી 2768 મત#GujaratElectionResults #GujaratElections2022 #Congress #BJPGujarat #AAP
Gujarat Results On VTV | સુરત મજૂરા બેઠક પર હર્ષ સંઘવીની જીત, ખંભાળિયા બેઠક પર AAPના ઉમેદવાર 6041 મતોથી આગળ#GujaratElectionResult #GujaratElections2022 #GujaratAssemblyPolls #GujaratResultsOnVTV
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) December 8, 2022
પાટણ જિલ્લામાં 4 પૈકી 3 બેઠક પર કોંગ્રેસ આગળ.
— AIR News Gujarat (@airnews_abad) December 8, 2022
ચાણસ્મા બેઠક પર ભાજપના દલીપકુમાર ઠાકોર આગળ#GujaratElectionResults #GujaratElections2022 #Congress #BJPGujarat #AAP
૧૦૬ - ગઢડા વિધાનસભા
— AIR News Gujarat (@airnews_abad) December 8, 2022
રાઉન્ડ પૂર્ણ: ૦૧
(૧)ભાજપ: ૨૯૬૯
(ર)કોંગ્રેસ: ૧૧૪૫
(૩)આપ: ૧૧૩૭
(૪)અન્ય: ૧૪૪
ભાજપ લીડ ૧૮૨૪#GujaratElectionResults #GujaratElections2022 #BJPGujarat #Congress #AAP
Gujarat Results On VTV | અબડાસામાં પ્રથમ રાઉન્ડમાં ભાજપ આગળ, ભાવનગરની મહુવા બેઠક પર કોંગ્રેસના કનુ કલસરીયા આગળ, બનાસકાંઠાના ધાનેરામાં અપક્ષ ઉમેદવાર માવજી દેસાઈ આગળ, ગાંધીનગર દક્ષિણથી અલ્પેશ ઠાકોર પાછળ#GujaratElectionResult #GujaratElections2022 #GujaratResultsOnVTV
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) December 8, 2022
અરવલ્લી બીજા રાઉન્ડના અંતે
— AIR News Gujarat (@airnews_abad) December 8, 2022
મોડાસા - ભાજપ ભીખુસિંહ પરમાર
500 મતથી આગળ#GujaratElectionResults #GujaratElections2022 #BJPGujarat
બાયડમાં બીજા રાઉન્ડમાં ૧૭૮૮ મતથી ભાજપ આગળ
— AIR News Gujarat (@airnews_abad) December 8, 2022
ભાજપના ભીખીબેન પરમાર આગળ
અપક્ષ બીજા નંબરે
કોંગ્રેસના મહેન્દ્રસિંહ વાઘેલા ત્રીજા નંબરે પાછળ#GujaratElectionResults #GujaratElections2022 #BJPGujarat
#ResultsOnZee: गुजरात में 148 सीट के साथ बीजेपी को बंपर बढ़त, कांग्रेस को काफी नुकसान #GujaratElectionResult #HimachalElectionResult #BJP #Congress #AAP | @aditi_tyagi @ramm_sharma
— Zee News (@ZeeNews) December 8, 2022
सबसे तेज नतीजे: https://t.co/yYAyMKhpcM pic.twitter.com/BEJy7wFd5j
કાંકરેજ: ભાજપના કિર્તીભાઇ વાઘેલા આગળ
— News18Gujarati (@News18Guj) December 8, 2022
પાલનપુર: ભાજપના અનિકેત ઠાકર આગળ
ડીસા: કોંગ્રેસના સંજય દેસાઈ આગળ
દિયોદર: ભાજપના કેસાજી ચૌહાણ આગળ#GujaratElectionResult #ResultsWithNews18 #BJP #CONGRESS #AAP
ગીર સોમનાથ📍
— DD News Gujarati (@DDNewsGujarati) December 8, 2022
સોમનાથ વિધાનસભા રાઉન્ડ 06
🔸ભાજપ 20,022
🔸કોગ્રેસ 17,891
🔸આપ 15,247
ભાજપના માનસિહ પરમાર આગળ#GujaratElectionResult
જનતાનો જનાદેશ | અમદાવાદની ઘાટલોડિયા બેઠકના ઉમેદવાર અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 23,713 મતોથી આગળ
— News18Gujarati (@News18Guj) December 8, 2022
(ફાઈલ તસવીર) pic.twitter.com/KkCAMNkgOI
83 પોરબંદર📍
— DD News Gujarati (@DDNewsGujarati) December 8, 2022
🔸કોંગ્રેસ - અર્જુન મોઢવાડીયા 26,432
🔸ભાજપ - બાબુભાઇ બોખીરીયા 21,847
કોંગ્રેસ 4,685 મતથી આગળ #GujaratElectionResult
ગીર સોમનાથ📍
— DD News Gujarati (@DDNewsGujarati) December 8, 2022
ઉના વિધાનસભા રાઉન્ડ - 06
🔸ભાજપ 25,284
🔸કોંગ્રેસ 13,071
🔸આપ 5,334
ભાજપના કાળુભાઇ રાઠોડ આગળ #GujaratElectionResult
રાધનપુર વિધાનસભા કુલ રાઉન્ડ 7
— AIR News Gujarat (@airnews_abad) December 8, 2022
ભાજપ 29491
કોંગ્રેસ 27499
આપ 677#GujaratElectionResults #GujaratElections2022 #BJPGujarat
અમદાવાદ📍
— DD News Gujarati (@DDNewsGujarati) December 8, 2022
રાઉન્ડ-01 બેઠક- જમાલપુર ખાડિયા
🔸કોંગ્રેસ-6364
🔸ભાજપ-728
જમાલપુર ખાડીયામાં કોંગ્રેસ 5636 મતથી આગળ#GujaratElectionResult
અસારવા બેઠકમાં 14,686 મતથી ભાજપ આગળ
— AIR News Gujarat (@airnews_abad) December 8, 2022
- બીજેપી - 28796
- કોગ્રેસ - 9941
- આમ આદમી પાર્ટી - 4169#GujaratElectionResults #GujaratAssemblyPolls
તાપી📍
— AIR News Gujarat (@airnews_abad) December 8, 2022
171 વ્યારા, રાઉન્ડ - 3 આમ આદમી પાર્ટી 1,039 મતથી આગળ#GujaratElectionResults #Gujarat
રાઉન્ડ નંબર 4..
— AIR News Gujarat (@airnews_abad) December 8, 2022
હાલોલ બેઠક📍
ભાજપના જયદ્રથસિંહ 10000 મતથી અપક્ષ રામચંદ્ર સિંહ કરતા આગળ#GujaratElectionResults #GujaratElections2022 #BJPGujarat
મજૂરાથી હર્ષ સંઘવી 20,000 મતથી આગળ#harshsanghavi #gujaratelectionresult #electionresults2022 pic.twitter.com/O1RebZ4gcF
— Sandesh (@sandeshnews) December 8, 2022
મતગણતરી | શરૂઆતના વલણમાં 146 બેઠક પર ભાજપ આગળ, કોંગ્રેસ 26, AAP 6 અને અન્ય 4 બેઠક પર આગળ#GujaratElectionResult #GujaratElections2022 #GujaratAssemblyPolls #GujaratResultsOnVTV #
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) December 8, 2022
વિધાનસભા ચૂંટણી પરિણામ 2022
— DD News Gujarati (@DDNewsGujarati) December 8, 2022
🔸કચ્છની 6 બેઠકો પૈકી 5 બેઠક પર ભાજપ આગળ
🔸ભુજ, અંજાર, ગાંધીધામ, માંડવી, રાપર બેઠક પર ભાજપ આગળ
🔸એક માત્ર અબડાસા બેઠક પર કોંગ્રેસ આગળ#GujaratElectionResult #GujaratElection2022 #Kutch
મતગણતરી | ચોથા રાઉન્ડના અંતે ખંભાળિયા બેઠક પરથી ઈસુદાન ગઢવી 3823 મતથી આગળ, ગોંડલ બેઠક પર ભાજપના ગીતાબા જાડેજા આગળ#GujaratElectionResult #IsudanGadhvi #gondal #BJP #gitabaajadeja #GujaratAssemblyPolls #GujaratResultsOnVTV
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) December 8, 2022
https://t.co/ERlTrfAt5d
— Akilanews.com (@akilanews) December 8, 2022
દેશ - વિદેશના તાજા અને સટિક ગુજરાતી સમાચારો વાંચવા માટે વિઝીટ કરો https://t.co/0NeSjQl6R5 વેબસાઈટ.#Akila #NewsInGujarati pic.twitter.com/QXEoQ4CuYD
#GujaratElections | ઈશ્વર પરમાર બારડોલી બેઠક પર આગળ #ElectionWithGS #GujaratElections2022 #GujaratElectionResult
— Gujarat Samachar (@gujratsamachar) December 8, 2022
તાપી📍
— DD News Gujarati (@DDNewsGujarati) December 8, 2022
🔸171 વ્યારા, રાઉન્ડ - 3 આમ આદમી પાર્ટી 1,039 મતથી આગળ#GujaratElectionResults #Gujarat
ગુજરાત ચૂંટણી પરિણામનું #LiveUpdate, જુઓ સૌથી ઝડપી અને સચોટ પરિણામ#GujaratElections2022 #ResultsWithNews18 #GujaratelectionResults2022 pic.twitter.com/3gvmiysXvg
— News18Gujarati (@News18Guj) December 8, 2022
અમદાવાદની મોટાભાગની બેઠકો પર ભાજપને જંગી લીડઃ એલિસબ્રિજ બેઠક પર ભાજપના ઉમેદવાર 21 હજાર 968 મતથી, ઘાટલોડિયામાં ભૂપેન્દ્ર પટેલ 19 હજાર 873 મતથી, સાબરમતીમાં ભાજપના હર્ષદ પટેલ 17 હજાર 552 મતથી, વેજલપુર અમિત ઠાકર 23 હજાર 346 મતથી અને વટવા બેઠક પર બાબુસિંહ જાદવ 7 હજાર 446 મતોથી આગળ
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) December 8, 2022
Gujarat Polls Results 2022 |
— DeshGujarat (@DeshGujarat) December 8, 2022
Official Trends from ECI on 172 of 182 seats;
BJP 142
Congress 20
AAP 7
Others 3 pic.twitter.com/vrT0pJhjZj
ગુજરાત ચૂંટણી પરિણામ: 146 બેઠક પર ભાજપ, કોંગ્રેસ 22, આપ 9, અપક્ષ 5 પર આગળ, જુઓ NEWS18 પર સૌથી ઝડપી પરિણામ#GujaratElections2022 #ResultWithNews18 #GujaratelectionResults2022 pic.twitter.com/nGunL0BZuQ
— News18Gujarati (@News18Guj) December 8, 2022
🔸અસારવા બેઠકમાં 14,686 મતથી ભાજપ આગળ
— DD News Gujarati (@DDNewsGujarati) December 8, 2022
- બીજેપી - 28796
- કોગ્રેસ - 9941
- આમ આદમી પાર્ટી - 4169#GujaratElectionResults #GujaratAssemblyPolls
ભુજ: AIMIMના શકીલ સમા આગળ
— News18Gujarati (@News18Guj) December 8, 2022
રાજકોટ પશ્ચિમ: ભાજપના દર્ષિતાબેન શાહ આગળ
ડાંગ: ભાજપના વિજય પટેલ આગળ#GujaratElectionResult #ResultsWithNews18 #BJP #CONGRESS #AAP
#GujaratElections | જવાહર ચાવડા માણાવદર બેઠક પર આગળ #ElectionWithGS #GujaratElections2022 #GujaratElectionResult
— Gujarat Samachar (@gujratsamachar) December 8, 2022
➡️વડોદરા શહેર જિલ્લાની 10 બેઠક પૈકી 9 બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો આગળ જ્યારે વાઘોડિયા ની એક બેઠક પર અપક્ષ ઉમેદવાર આગળ છે.#BJPGujarat #elections2020 #GujaratElections2022 #GujaratAssemblyPolls #GujaratElection #Gujarat #GujaratAssemblyElection2022
— AIR News Gujarat (@airnews_abad) December 8, 2022
#ElectionExchange | BJP leads in 149 seats in #Gujarat, while #Congress maintains the lead in Himachal Pradesh #GujaratElections #AAP #Congress #BJP #HimachalPradeshElections pic.twitter.com/TYbSpiZbuH
— CNBC-TV18 (@CNBCTV18Live) December 8, 2022
જામનગર ઉત્તર વિધાનસભા બેઠક પરથી રીવા બા જાડેજા પાછળ ચાલી રહ્યા છે
— DD News Gujarati (@DDNewsGujarati) December 8, 2022
જ્યારે આપના ઉમેદવાર કરશનભાઈ કરમુર આગળ ચાલી રહ્યા છે#rivaba_jadeja #electionresults2022 pic.twitter.com/ynK4gaD1HN
વરાછા બેઠક પર AAPના અલ્પેશ કથીરિયા આગળ #Gujarat #GujaratAssemblyElection2022 #GujaratAssemblyPolls pic.twitter.com/iTtsjprGo6
— Zee 24 Kalak (@Zee24Kalak) December 8, 2022
વડોદરા શહેર: ભાજપના મનીષા વકીલ આગળ
— News18Gujarati (@News18Guj) December 8, 2022
વઢવાણ: ભાજપના જગદીશભાઇ મકવાણા આગળ
વેજલપુર: ભાજપના અમિત ઠાકર આગળ
ધંધુકા: ભાજપના કાળુભાઇ ડાભી આગળ
રાધનપુર: ભાજપના લવિંગજી ઠાકોર આગળ#GujaratElectionResult #ResultsWithNews18 #BJP #CONGRESS #AAP
➡️વિધાનસભા ચૂંટણી પરિણામ 2022
— AIR News Gujarat (@airnews_abad) December 8, 2022
➡️કચ્છની 6 બેઠકો પૈકી 5 બેઠક પર ભાજપ આગળ.
➡️ભુજ,અંજાર,ગાંધીધામ,માંડવી ,રાપર બેઠક પર ભાજપ આગળ. #BJPGujarat #elections2020 #GujaratElections2022 #GujaratAssemblyPolls #GujaratElection #Gujarat #GujaratAssemblyElection2022 pic.twitter.com/oNnJ90KWms
કમલમમાં જીતનો જશ્ન: ચૂંટણી પરિણામમાં ભાજપની બોલબાલા, કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ @BJP4Gujarat #GujaratElections2022 #ResultWithNews18 #GujaratelectionResults2022 #ElectionswithNews18 pic.twitter.com/Sn5bgMOVbj
— News18Gujarati (@News18Guj) December 8, 2022
રાઉન્ડ નંબર 02..
— DD News Gujarati (@DDNewsGujarati) December 8, 2022
દાણીલીમડા બેઠક📍
- બીજેપી - નરેશ વ્યાસ 9380 મત
- કોગ્રેસ - સૌલેશ પરમાંર 4263 મત
- આમ આદમી પાર્ટી - 2077 મત
🔸ભાજપના ઉમેદવાર 5117 કરતા વધુ મત આગળ#GujaratElectionResults #GujaratElections2022
અમરેલી: ભાજપના હિરાભાઈ સોલંકી આગળ
— News18Gujarati (@News18Guj) December 8, 2022
જેતપુર: ભાજપના જયેશ રાદડીયા આગળ
ગોંડલ: ભાજપના ગીતા બા જાડેજા આગળ
કરજણ: ભાજપના અક્ષય પટેલ આગળ
લીમખેડા: ભાજપના શૈલેષ ભાભોર આગળ#GujaratElectionResult #ElectionWithNews18 #BJP #CONGRESS #AAP
ગુજરાત ચૂંટણી પરિણામ: EXIT POLL કરતાં પરિણામ કેટલું અલગ?#GujaratElections2022 #ResultWithNews18 #GujaratelectionResults2022 pic.twitter.com/d8Sxq4K1AS
— News18Gujarati (@News18Guj) December 8, 2022
ગુજરાત ચૂંટણીના પરિણામ | વલસાડની તમામ બેઠકો પર ભાજપ આગળ, થરાદ બેઠક પર શંકર ચૌધરી 12 હજાર મતથી આગળ, ભાવનગરમાં જીતુ વાઘાણી 2500 મતોથી આગળ#GujaratElectionResult #GujaratElections2022 #GujaratAssemblyPolls #GujaratResultsOnVTV #bhavnagar #jituvaghani
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) December 8, 2022
#GujaratElections | અલ્પેશ ઠાકોર ગાંધીનગર દક્ષિણ બેઠક પર આગળ #ElectionWithGS #GujaratElections2022 #GujaratElectionResult
— Gujarat Samachar (@gujratsamachar) December 8, 2022
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 23,000 મતથી આગળ#gujaratelection2022 #electionresults #sandeshnews pic.twitter.com/Z0feq3o9pA
— Sandesh (@sandeshnews) December 8, 2022
દસક્રોઈ: ભાજપના બાબુ જમના પટેલ આગળ
— News18Gujarati (@News18Guj) December 8, 2022
થરાદ: ભાજપના શંકર ચૌધરી આગળ
અસારવા: ભાજપના દર્શનાબહેન વાઘેલા આગળ
કોડીનાર: ભાજપના ડો. પ્રદ્યુમન વાજા આગળ#GujaratElectionResult #ElectionWithNews18 #BJP #CONGRESS #AAP
રાઉન્ડ નંબર 01
— DD News Gujarati (@DDNewsGujarati) December 8, 2022
બાપુનગર બેઠક📍
- બીજેપીના ઉમેદવારને 4,009 મત
- કોગ્રેસના ઉમેદવારને 3,158 મત
ભાજપ 940 મતથી આગળ#GujaratElections2022 #GujaratElectionResults
મોરબી માંથી બીજેપી ઉમેદવાર અમૃતિયા કાંતિલાલ આગળ ચાલી રહ્યા છે#BJPGujarat #GujaratElections
— DD News Gujarati (@DDNewsGujarati) December 8, 2022
મહુધા: ભાજપના સંજયસિંહ આગળ
— News18Gujarati (@News18Guj) December 8, 2022
સાવરકુંડલા: કોંગ્રેસના પ્રતાપ દુધાત આગળ
ઓલપાડ: ભાજપના મુકેશ પટેલ આગળ
ભાવનગર પશ્ચિમ: ભાજપના જીતુ વાઘાણી આગળ#GujaratElectionResult #ElectionWithNews18 #BJP #CONGRESS #AAP
વિરમગામ: ભાજપના હાર્દિક પટેલ આગળ
— News18Gujarati (@News18Guj) December 8, 2022
નિઝર: ભાજપના ડૉ.જયરામ ગામીત આગળ
મજુરા: ભાજપના હર્ષ સંઘવી આગળ
ઘાટલોડિયા: ભૂપેન્દ્ર પટેલ આગળ#GujaratElectionResult #ElectionWithNews18 #BJP #CONGRESS #AAP
ભાજપ બમ્પર જીત તરફ, Aap-કોંગ્રેસના સુપડા સાફ #GujaratElectionResult #GujaratElections2022 #GujaratAssemblyPolls #GujaratResultsOnVTV #BJP #Congress #AAPGujarat #Vtvcard pic.twitter.com/CjS2QmT8uf
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) December 8, 2022
અમદાવાદના એલિસબ્રિજ વિધાનસભા બેઠક પર અમિત શાહ આગળ#Elections2022 #BJPGujarat pic.twitter.com/9pkUiXUNsD
— DD News Gujarati (@DDNewsGujarati) December 8, 2022
https://t.co/ERlTrfAt5d
— Akilanews.com (@akilanews) December 8, 2022
દેશ - વિદેશના તાજા અને સટિક ગુજરાતી સમાચારો વાંચવા માટે વિઝીટ કરો https://t.co/0NeSjQl6R5 વેબસાઈટ.#Akila #NewsInGujarati pic.twitter.com/fe1elOTlQY
शुरुआती रुझानों में #Gujarat में बहुमत के पार #BJP, कार्यालय पर जश्न का माहौल#IndiaTVResults #GujaratElectionResult #HimachalPardeshElectionResult #AssemblyElections2022@RajatSharmaLive @journosaurav @nirnaykapoor @ParasharPrachi
— India TV (@indiatvnews) December 8, 2022
Eng : https://t.co/hZHs19p4Q8 pic.twitter.com/yx0JQIKOj0
ગુજરાત ચૂંટણીના પરિણામ | ગોંડલ બેઠકના ભાજપના ઉમેદવાર ગીતાબા જાડેજા 6200 મતોથી આગળ, થરાદમાં શંકર ચૌધરી 8 હજાર મતોથી આગળ
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) December 8, 2022
.#GujaratElectionResult #GujaratElections2022 #GujaratAssemblyPolls #GujaratResultsOnVTV
આણંદ📍
— DD News Gujarati (@DDNewsGujarati) December 8, 2022
🔸જિલ્લાની 7 બેઠકોની મત ગણતરી શરૂ
🔸પ્રથમ તબક્કામાં 7 બેઠકો ઉપર બેલેટની ગણતરી શરૂ
🔸પોસ્ટલ બેલેટ બાદ ઇવીએમ બેલેટની થશે ગણતરી #GujaratElectionResult #Gujarat #GujaratElection2022 pic.twitter.com/3RN8Sde5CS
#ResultsWithNavBharat: गुजरात की खंभालिया सीट से AAP के सीएम फेस इसुदान गढ़वी आगे हुए
— Times Now Navbharat (@TNNavbharat) December 8, 2022
देखें LIVE👉https://t.co/0HQUi6raYz@navikakumar @SushantBSinha #GujaratElections2022 #GujaratElections pic.twitter.com/1by9EVg79m
મતગણતરીમાં આગળ ચાલી રહ્યા છે...#gujaratelectionresult #gujaratelectionresult2022 #electionresult #sandeshnews pic.twitter.com/d5VnjCpRNC
— Sandesh (@sandeshnews) December 8, 2022
#ResultsWithNDTV | Election trends at 9:29 am. https://t.co/QZmvOuUEi4 #ElectionResults pic.twitter.com/NUqXT3iA8l
— NDTV (@ndtv) December 8, 2022
પરિણામ પહેલા જગદીશ ઠાકોરનું નિવેદન, જુઓ EXIT POLL વિશે શું બોલ્યા ઠાકોર#GujaratElections2022 #ResultWithNews18 #GujaratelectionResults2022 pic.twitter.com/kSyThLVkjc
— News18Gujarati (@News18Guj) December 8, 2022
મતગણતરીમાં આગળ ચાલી રહ્યા છે...#electionwithsandeshnews #sandeshnews #electionresults pic.twitter.com/Y5ZFPbRKaI
— Sandesh (@sandeshnews) December 8, 2022
Gujarat Polls Results 2022 |
— DeshGujarat (@DeshGujarat) December 8, 2022
Official Trends from ECI on 74 of 182 seats;
BJP 60,
Congress 10,
AAP 4,
Others 0 pic.twitter.com/mWZBMBrFkl
गुजरात में AAP के CM कैंडिडेट Isudan Gadhvi भी चल रहे है पीछे, BJP को मिला बहुमत | #GujaratElectionResult #ResultsOnZee
— Zee News (@ZeeNews) December 8, 2022
गुजरात के सबसे तेज नतीजे: https://t.co/yYAyMKhpcM pic.twitter.com/McghS02IQn
#GujaratElectionResult2022 : शुरुआती रुझानों में भाजपा आगे - https://t.co/IhgiBo4XzC#GujaratElectionResult #GujaratelectionResults2022 #Electionresults #ResultsWithJagran pic.twitter.com/vi74mwsB2Y
— Dainik Jagran (@JagranNews) December 8, 2022
ભાવનગર પૂર્વ📍
— DD News Gujarati (@DDNewsGujarati) December 8, 2022
પ્રથમ રાઉન્ડમાં ભાજપા જીતુ વાઘાણી 383 મતથી આગળ
🔸ભાજપ-જીતુ વાઘાણી- 3727
🔸કોંગ્રેસ-કે.કે. ગોહિલ- 3344
🔸આપ- રાજુ સોલંકી- 1657#GujaratElectionResults #Gujarat
ઝઘડિયા બેઠકમાં ભાજપા 2100 મતથી આગળ..
— DD News Gujarati (@DDNewsGujarati) December 8, 2022
🔸કોંગ્રેસ - 719 મત,
🔸ભાજપ - 4950 મત,
🔸આપ - 148 મત,
🔸અપક્ષ - 2840 મત પડ્યાં#GujaratElectionResults #GujaratElections2022 #Gujarat
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સુરતના મજુરા વિધાનસભા બેઠક પર આગળ ચાલી રહ્યા છે#BJPGujarat #GujaratElections
— DD News Gujarati (@DDNewsGujarati) December 8, 2022
ગાંધીનગર દક્ષિણ: ભાજપના અલ્પેશ ઠાકોર આગળ
— News18Gujarati (@News18Guj) December 8, 2022
ભુજ: ભાજપના કેશુભાઈ પટેલ આગળ
માંગરોળ: ભાજપના ગણપત વસાવા આગળ#GujaratElectionResult #ElectionWithNews18 #BJP #CONGRESS #AAP
#GujaratElectionResult | સવારે 9 વાગ્યા સુધી#ElectionWithGS #GujaratElections #GujaratElections2022 pic.twitter.com/8RRKFm3YZx
— Gujarat Samachar (@gujratsamachar) December 8, 2022
Latest Trends : #GujaratElection2022#GujaratElections2022 #Gujarat#GujaratAssemblyPolls #PollswithAIR pic.twitter.com/es336oCu1q
— All India Radio News (@airnewsalerts) December 8, 2022
અમદાવાદની વેજલપુર વિધાનસભા બેઠક પરથી બીજેપી ઉમેદવાર અમિત ઠાકર આગળ#ElectionResults #BJPGujarat
— DD News Gujarati (@DDNewsGujarati) December 8, 2022
રાધનપુર વિધાનસભા બેઠક📍
— DD News Gujarati (@DDNewsGujarati) December 8, 2022
🔸કુલ રાઉન્ડ :- 1
🔸ભાજપ :- 3924 મત
🔸કોંગ્રેસ :- 3830 મત
ભાજપ 34 મતથી આગળ..#GujaratElectionResult
ઘાટલોડીયા માંથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (ભાજપ) 6703 મતથી આગળ#bhupendrapatel #BJPGujarat #GujaratElectionResult
— DD News Gujarati (@DDNewsGujarati) December 8, 2022
બારડોલી માંથી બીજેપી ઉમેદવાર ઈશ્વરભાઈ પરમાર આગળ @IshwarParmarMLA
— DD News Gujarati (@DDNewsGujarati) December 8, 2022
જસદણ માંથી BJP ઉમેદવાર કુંવરજી બાવળીયા આગળ ચાલી રહ્યા છે#BJPGujarat #electionresults2022 pic.twitter.com/tFZqmVYNwh
— DD News Gujarati (@DDNewsGujarati) December 8, 2022
વિરમગામ માંથી આમ આદમી પાર્ટીના અમરસિંહ ઠાકોર આગળ
— DD News Gujarati (@DDNewsGujarati) December 8, 2022
બીજેપી પાર્ટીના ઉમેદવાર હાર્દિક પટેલ હાલ પાછળ ચાલી રહ્યા છે
#ElectionResults #hardikpatel
ભાવનગર📍
— DD News Gujarati (@DDNewsGujarati) December 8, 2022
🔸મહુવા બેઠકની મતગણતરીના પ્રથમ રાઉન્ડમાં કોંગ્રેસના કનુભાઈ કલસરિયા 1053 મતે આગળ
🔸કનુભાઈને 3507 મત જ્યારે શિવાભાઈ ગોહિલને 2454 મત મળ્યા#GujaratElection2022 #GujaratElections
No comments